STUDENT WELFARE SCHEME & COLLEGE POSTIVE POINTS
Ref No / Principal / 200 / 2026 dated 24/04/2026
- 1. બી. ફિઝિયોથેરાપી, માસ્ટર ઓફ ફિઝિયોથેરાપી અને બી.એસ.સી. નર્સિંગના તમામ વર્ષોના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ જેમની Tuition Fees ચૂકવી ગયેલ હોય તે શરતે સંસ્થા દ્વારા “Complimentary Nutritious Mid Day Meal” આપવામાં આવે છે
- 2. સંસ્થામાં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીને સંસ્થા તરફથી ₹1,00,000/- (એક લાખ) ની Mediclaim Policy આપવામાં આવે છે.
➤ તેમજ સંસ્થામાં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીને સંસ્થા તરફથી ₹5,00,000/- (પાંચ લાખ) ની Student Accident Policy પણ આપવામાં આવે છે.
➤ ઉપરોકત બન્ને પોલીસીનાં પ્રિમિયમ કોલેજ દ્વારા ભરવામાં આવે છે. આ ઉપરાંત તમામ સ્ટાફને પણ Mediclaim Policy સંસ્થા દ્વારા આપવામાં આવે છે. અને સંસ્થાના જો કોઈ વિધાર્થીને કે સ્ટાફ મેમ્બરેને કોઈ Medical Emergency જણાય તો Mediclaim અને Accident Policy ઉપયોગ કરવા માટે તાત્કાલિક સૌપ્રથમ કોલેજના એકાઉન્ટ વિભાગમાં શ્રી સૈયદભાઈ (+૯૧ ૯૭૧૪૦૨૧૭૮૬) પર સંપર્ક કરવો, તે ઉપરાંત મધુવન ઈન્સ્યુરન્સ પ્રા. લી. (૦૭૯ ૩૦૦૧૧૯૮૧)ને પણ તમે સંપર્ક કરી માહિતી લઈ શકો છો. - 3. કોલેજમાં જે વિધાર્થીના EARNING PARENT મૃત્યુ પામેલ હોય અથવા ગંભીર માંદગી હોય તેવા સંજોગોમાં તેવા દરેક વિધાર્થીને તેમની આર્થિક સહાય માટે કોલેજ દર મહિને તેમને રુ. ૨૦૦૦/- ની SCHOLARSHIP આપે છે.
- 4. સંસ્થામાં અભ્યાસ કરતા BPT & B.sc Nursingનાં પ્રથમ વર્ષનાં વિધાર્થીઓને તમામ Books Without any Deposit – Complimentary આપવામાં આવશે.અને બીજા, ત્રીજા અને ચોથા વર્ષના BPT & B.sc Nursingનાં તમામ વિધાર્થીઓને Books ની કિંમતના 100% Refundable Deposit સાથે, “Complimentary Books” આપવામાં આવશે.
- 5. December 2021 થી બી. ફિજીયોથેરાપી અને બી. એસ. સી. નર્સિંગનાં તમામ વર્ષના વિધાર્થીઓ અને વિધાર્થીનીઓને ( ૭૫% હાજરી, Term/semister Exam Presence અને ટ્યુશન ફી ચુકવી ગયેલ હોય તેમજ વાર્ષિક આવક રૂ ૫,૦૦,૦૦૦/- થી ઓછી હોય તે શરતે) કોલેજ અને હોસ્પિટલ / ક્લીનીક પોસ્ટીંગમાં આવા અને જવા માટે Complimentary AMTS/ GSRTC BUS PASS કોલેજ તરફથી Provide કરવામાં આવે છે.
- 6. બી. એસ. સી. નર્સિંગનાં પ્રથમ વર્ષનાં તમામ વિધાર્થીઓ અને વિધાર્થીનીઓને Admission વર્ષ ૨૦૨૦-૨૦૨૧ થી સંસ્થા દ્રારા Uniform (2 Pair) અને Apron (2 Pair) free માં provide કરવામાં આવે છે
➤ બી. ફિજીયોથેરાપી પ્રથમ વર્ષનાં તમામ વિધાર્થીઓ અને વિધાર્થીનીઓને Admission વર્ષ ૨૦૨૦-૨૦૨૧ થી સંસ્થા દ્રારા Apron (2 Pair) freeમાં provide કરવામાં આવે છે. - 7. ફિજીયોથેરાપી અને બી. એસ. સી. નર્સિંગનાં તમામ વર્ષનાં વિધાર્થીઓ અને વિધાર્થીનીઓને સંસ્થા દ્રારા Complimentary Wi-Fi માં provide કરવામાં આવે છે.
- 8. કોલેજમાં દર વર્ષે ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી વાર્ષિક પરિક્ષામાં BPT & 4 Year B.Sc. Nursingનાં જે વિધાર્થીને યુનિવર્સીટી પરિક્ષામાં પ્રથમ રેન્કરને સંસ્થા દ્વારા તેમની જે તે વર્ષની એક ટર્મની રેગ્યુલર ફી જેટલી સ્કોલરશીપથી પરત કરવામાં આવે છે, તેમજ મેડલ, અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવે છે. આ ઉપરાંત દ્રિતીય અને તૃતીય રેન્કને અનુક્રમે રુ. ૧૫૦૦૦/- અને રુ. ૧૦૦૦૦/- પ્રાઈઝ મની આપવામાં આવે છે. તથા Certificate અને Medal દ્વારા સન્માનીત કરવામાં આવે છે. આ ઉપરાંત કોલેજમાં દર વર્ષે ગુજરાત યુનિ. દ્વારા લેવામાં આવતી વાર્ષિક પરિક્ષામાં BPT & 4th Year B.Sc. Nursingનાં જે વિધાર્થી કોલેજમાં પ્રથમ, દ્રિતીય અને તૃતીય રેન્કરને અનુક્રમે રૂ. ૫૦૦૦/-, રૂ. ૪૦૦૦/- અને રૂ. ૩૦૦૦/- પ્રાઈઝ મની આપવામાં આવે છે. તથા Certificate અને Medal દ્વારા સન્માનીત કરવામાં આવે છે. તે ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી દ્રારા લેવામાં આવતી MPT ની વાર્ષિક પરીક્ષામાં જે વિધાર્થી કોલેજમાં પ્રથમ અને દ્રિતીય રેન્કર લાવે તેમને અનુક્રમે રૂ.૫૦૦૦/- અને રૂ. ૪૦૦૦ આપવામાં આવે છે. તથા Certificate અને Medal દ્વારા સન્માનીત કરવામાં આવે છે.
➤ બી.એસ.સી નર્સિંગ (1″, 2, 3 Year) નાં વિધાર્થીઓને ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી Semesterwise પરીક્ષામાં જે વિધાર્થીઓને ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ રેન્કરને સંસ્થા દ્વારા જે તે Term ની Regular Fees ની અડધી Fees જેટલી સ્કોલરશીપથી પરત કરવામાં આવે છે, દ્રિતીય રેન્કરને 7500/- અને તૃતીય રેન્કરને 5000- પ્રાઈઝ મની પેટે આપવામાં આવે છે તથા Certificate અને Medal દ્વારા સન્માનીત કરવામાં આવે છે.
➤ બી.એસ.સી નર્સિંગનાં વિધાર્થીઓને ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી Semesterwise પરીક્ષામાં જે વિધાર્થીઓને કોલેજમાં પ્રથમ રેન્કરને 2500/-, દ્રિતીય રેન્કરને 2000/- અને તૃતીય રેન્કરને 1500- પ્રાઈઝ મની પેટે આપવામાં આવે છે તથા Certificate અને Medal દ્વારા સન્માનીત કરવામાં આવે છે.
➤ કોલેજ દ્વારા ફિજીયોથેરાપી અને નર્સિંગમાં યુનિટ ટેસ્ટ, ક્લાસ ટેસ્ટ, માસિક ટેસ્ટ આવી વિવિધ પરિક્ષામાં પણ જો કોઈ વિધાર્થીને પ્રથમ રેન્ક આવે તો તેવા દરેક વિધાર્થીને MOTIVATIONAL PRIZE થી સન્માનિત કરવામાં આવે છે. - 9. સંસ્થામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને જો કોઈ State/National/International Conference માં ફિઝિયોથેરાપી અથવા નર્સિંગના Students તરીકે Poster/Paper Presentation કરે, તો તે વર્ષમાં 1 વાર Conference Fee ના 50% (મહત્તમ રૂ. 1000/- સુધી) સંસ્થા તરફથી સહાય આપવામાં આવે છે.
- 10. October – 2021 થી સંસ્થા દ્રારા બી. ફિજીયોથેરાપી અને બી.એસ.સી નર્સિંગનાં તમામ વર્ષનાં તમામ વિધાર્થીઓ અને વિધાર્થીનીઓ ની Birthday Celebration કરવામાં આવે છે.
- 11. સંસ્થામાં દર વર્ષે સુપ્રસિધ્ધ હોસ્પિટલ, ક્લીનીક તથા ફિટનેશ સેન્ટર્સ દ્વારા કેમ્પસ ઈન્ટરવ્યુ યોજવામાં આવે છે. અને ફોરેન એજ્યુકેશન તથા જોબ પ્લેસમેન્ટના સેમીનાર યોજવામાં આવે છે. જેથી વિધાર્થીને પાસ થયા બાદ સારી નોકરીની તક મળે છે.
- 12. સંસ્થા માં તમામ વિદ્યાર્થીનીઓ માટે sanitary pad vending & Disposal Machine ની વ્યવસ્થા ઉપલબ્ધ છે.
- 13. બી. ફિઝિયોથેરાપી અને બી.એસ.સી. નર્સિંગના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓનો કોર્સ પૂર્ણ થયા બાદ USA, Canada, UK વગેરે દેશોમાં આગળ અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓને Foreign Education Guidance આપવામાં આવે છે.
- 14. સંસ્થાને અમદાવાદ શહેરની ઘણી સરકારી, અધ્યતન હોસ્પિટલો, ટ્રસ્ટ દ્વારા સંચાલિત ક્લીનિકલ સેન્ટર અને જાણીતી કોર્પોરેટ હોસ્પિટલો સાથે જોડાણ કરેલ છે. જેમાં સંસ્થા દ્વારા વિધાર્થીની ક્લીનીકલ ફી ભરપાઈ કરવામાં આવે છે.
- 15. કોલેજમાં ભણતાં દરેક વિધાર્થી અને સ્ટાફનાં હિતમાં ગુજરાત યુનિવર્સિટીના આદેશ મુજબ CWDC/ICC/ANTI RAGGING & CYBER CLUB नी २यना ऽरवामां आवे छे. ४नं संयान LEGAL ADVISOR (વકીલ) ની હાજરીમાં અને વિધાર્થીની હાજરીમાં ચર્ચા કરવામાં આવે છે.
- 16. કોલેજમાં અભ્યાસ કરતાં જે વિધાર્થીની વર્તણુંક, વર્ષ દરમ્યાન ની પુરી હાજરી, કોલેજને ઉપયોગી થાય તેવી કોઈ કામગીરી, કોન્ફરન્સ, સેમીનાર, વર્કશોપ વગેરેમાં જો પ્રથમ રેન્ક કે વિજેતા બને તો તેવા વિધાર્થીઓને STAR OF MONTH તરીકે કોલેજનાં MAIN GATE પર DISPLAY કરવામાં આવે છે. તથા ANNUAL DAY માં બધા વિધાર્થીઓની સામે સન્માનિત કરવામાં આવે છે. અને કોલેજની વેબસાઈટ પર મુકવામાં આવે છે.
- 17. સંસ્થામાં અભ્યાસ કરતા તમામ વિધાર્થીઓના સુરક્ષાના ભાગરુપે દરેક ક્લાસરુમ, લેબોરેટરી, લાયબ્રેરી, રીડીંગ રુમ, કેન્ટીન, કોરી ડોર ત્થા આઉટ ડોર જેમકે પાર્કિંગ, પ્લે ગ્રાઉન્ડમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે. જેનું મોનીટરીંગ પ્રિન્સિપાલશ્રીની ઓફિસમાં કરવામાં આવે છે.
- 18. સંસ્થામાં વિધાર્થીઓ માટે Air Conditioner લાયબ્રેરી, Air Conditioner Reading Room, ફ્રી ઈન્ટરનેટ ફેસીલીટી, ઓન લાઈન જરનલ તથા ઈ – લાયબ્રેરીની વ્યવસ્થા કરવામાં આવેલ છે. સંસ્થાના દરેક ક્લાસરૂમમાં એસી તથા ઓડીયો વિઝ્યુઅલની (INTERACTIVE PANEL, LCD PROJECTOR, SPEAKER, MIC ETC.) વ્યવસ્થા છે.
- 19. Ahmedabad Institute of Medical Sciences (B. Physiotherapy & M. Physiotherapy Course) अने Ahmedabad Institute of Nursing Science (B.Sc. Nursing) કોલેજમાં ચાલતા ગુજ અને પહેલી તમામ બેઠકો Fee Regulatory Committee (Medical), Gujarat State દ્વારા નક્કી કરી આપેલ ફી દ્વારા જ ભરવામાં આવે છે. અત્રેની સંસ્થામાં ચાલતાં કોઈપણ યુજી અને પીજી અભ્યાસક્રમમાં પ્રવેશ લેવા માટે કોઈપણ જાતનું Under Table Donation કે કેશમાં ફી આપવી નહિં. આપે તો Legal action જવાબદારી સંસ્થાની રહેશે નહીં.
➤ સંસ્થામાં ફી ફક્તને ફક્ત ચેક / ડિમાન્ડ ડ્રાફ્ટ્સી જ લેવામાં આવે છે. તે સિવાય કોઈ પણ વિધાર્થી રસીદ વગરની કેશ ફી અને અંડરટેબલ થી માંગ્યા / લીધાનો રિપોર્ટ પુરાવા સાથે લાવશે તો તે વિધાર્થી ની એક ટર્મની ફી માફ કરવામં આવશે. વધુમાં કોઈ વિધાર્થી સંસ્થાના કોઈ પણ કર્મચારીને Cash આપશો તો સંસ્થાની જવાબદારી રહેશે નહીં તેમજ વિધાર્થી /Parents જે તે કર્મચારીની સામે Legal Action લે તો સંસ્થાની જવાબદારી રહેશે નહીં. - 20. સંસ્થામાં Fee Regulatory Committee (Medical), Gujarat State દ્વારા નક્કી કરેલ ફી ઉપરાંત ફક્ત ગુજરાત યુનિવર્સિટી દ્વારા નક્કી કરેલ પરીક્ષા, ડેવલપમેન્ટ અને એનલોલમેન્ટની જ ફી લેવાય આવે છે. તે સિવાય સંસ્થામાં અન્ય કોઈપણ પ્રકારની વધારાની ફી લેવાતી આવતી નથી. જેમ કે
GYMKHANA FEE, LIBRARY FEE, LABORATORY FEE, CAMPUS FEE, COMPUTER LAB FEE, HOSPITAL CLINICAL FEE વગેરે અન્ય કોઈપણ પ્રકારની ફી લેવાતી આવતી નથી. - 21. Fee Regulatory Committee (Medical), Gujarat State ના નિયમોનુસાર જે પણ વિદ્યાર્થી ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં Fail / Repeat થાય તે વિદ્યાર્થીઓની SUBJECTWISE Repeater ફી લેવાતી હોય છે, તેમ છતાં કોલેજ દ્વારા આવી Repeater Subject fees ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે.
- 22. સંસ્થામાં ફી ફક્ત ચેક / ડિમાન્ડ ડ્રાફ્ટથી જ સ્વીકારવામાં આવે છે, તે સિવાય કોઈપણ વિદ્યાર્થી સ્ટાફ વગેરાને કેશ ફી અથવા Under Table ફી માંગ્યાની રિપોર્ટ પુરાવા સાથે લાવશે તો વિદ્યાર્થીને એક ટર્મની ફી માફ કરવામાં આવશે.
- 23. સંસ્થા ચાલતા તમામ બાળકોનો Progress Report જણાવવા માટે વર્ષમાં એક વખત આપના ક્લાસના વિદ્યાર્થી અને વાલીઓ સાથેની મીટીંગ એક સાથે એક દિવસે કરવામાં આવે છે. ઉપરાંત દરેક ક્લાસમાંથી કોઈ ૫ વિદ્યાર્થીઓનાં વાલીઓને દર 15 દિવસે ગ્રુપ મીટીંગ માટે બોલાવવામાં આવે છે, આ સિવાય Routinely અને વિદ્યાર્થીઓ હાજરી, પરીક્ષા પરિણામ, વર્તન, તથા વિદ્યાર્થીની ચિંતન કરવા માટે બોલાવવામાં આવે છે. આ ઉપરાંત ક્લાસ ટીચર દ્વારા દરરોજ એક વાલી સાથે ફોન પર તેમના બાળકોના પ્રોગ્રેસ રિપોર્ટની ચર્ચા કરવામાં આવે છે. અને દરરોજ એક વિદ્યાર્થી સાથે તેમના ક્લાસ ટીચર ગ્રુપ બેસીને કાઉન્સેલિંગ કરે છે.
- 24. સંસ્થામાં દરેક વિદ્યાર્થીઓની રોજ રોજની સવાર સાંજની હાજરી કોલેજ / Clinicમાં લેવામાં આવે છે. જે હાજરી ઉપરાંત દરેક પ્રકારની પરીક્ષા અને તેનું પરિણામ, સંસ્થા દ્વારા વાલીઓને WHAT’S APP BROADCAST દ્વારા જાણ કરવામાં આવે છે. WHAT’S APP BROADCAST મેસેજ આવે તે માટે Class Teacher નો નંબર આપના મોબાઇલમાં સેવ રાખવો જરૂરી છે. આ સિવાય કોલેજમાં સવારે સુધી કોલેજમાં ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓના વાલીને ક્લાસ ટીચર દ્વારા સમાચાર ફોન કરવામાં આવે છે. દરેક વિદ્યાર્થીઓના ઘરે મહિનાના અંતે ક્લાસ ટીચર દ્વારા હાજરી લેવલી હોય તે તથા દરેક પ્રકારની ક્લાસ ટેસ્ટના પરિણામ પોસ્ટ દ્વારા મોકલવામાં આવે છે.
- 25. કોલેજના જે પણ વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતા હોય તેવી દરેક હોસ્ટેલમાં કોલેજના સ્ટાફ દ્વારા નિરીક્ષણ કરવામાં આવે છે. અને હોસ્ટેલમાં મળતું વાતાવરણ, વિદ્યાર્થીઓને મળતી સુવિધાઓ, સુરક્ષા વગેરે બાબતે હોસ્ટેલના વોર્ડન અને વાલીઓ સાથે રાણી પ્રતિપત્ર લેવવામાં આવે છે અને Affiliated Hostel ના સંચાલકને તે બાબતે ધ્યાન રાખવા જણાવવામાં આવે છે.
- 26. સંસ્થામાં દરેક ક્લિનિક પર ફીડી કેમેરા સેકશન બોર્ડમાં મૂકવામાં આવે છે. જેમાં વિદ્યાર્થી તેમજ વાલી પોતાની ફરિયાદ અને સજેશન નિર્ભય રીતે લખી શકે છે. જે ફક્ત ને ફક્ત મેનેજમેન્ટ દ્વારા ખોલવામાં આવે છે. જેની માહિતી ગુપ્ત રાખવામાં આવે છે.
- 27. સંસ્થા દ્વારા એક Feedback Agency ની નિમણૂક કરેલ છે. જે વિદ્યાર્થીઓ પાસેથી Teaching, Infrastructure, Education, Clinical Posting અને સુવિધાઓના Feedback તથા Suggestion લઈને જુદીથી જાણકારી લેવામાં આવે છે.
- 28. કોલેજનું પરિણામ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં સારું રહેતું હોવાથી પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા પછી સરકારી ફિઝિયોથેરાપી તથા નર્સિંગ કોલેજોની બેઠકો ભરાઈ ગયા બાદ પણ સંસ્થામાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓની માંગ રહે છે..
- 29. બી. ફિઝિયોથેરાપી તથા બી. એસ. સી. નર્સિંગની એડમિશન પ્રક્રિયા દરમિયાન, દર વર્ષે આપણી સંસ્થા એડમિશન ફિઝિયોથેરાપી કોલેજ અને નર્સિંગ કોલેજની બેઠકો, ગુજરાત યુનિવર્સિટીમાં સમાવેશ કરતી રાજ્યની તમામ ખાનગી કોલેજ પૈકી પ્રથમ ભરાય છે.
- 30. સંસ્થા દ્વારા અપાતા સર્વાંગી વિદ્યાર્થી વિકાસના પરિણામ રૂપે AIMS ને વર્ષ ૨૦૧૨ માં IAP દ્વારા BEST COLLEGE TROPHY (IAP CONFERENCE Students Forum) મળેલ છે. તે ઉપરાંત BEST COLLEGE TROPHY – ૨૦૧૪ ગુજરાત સ્ટેટ લેવલ કોન્ફરેન્સમાં મળેલ છે. અને ગુજરાત સ્ટેટ ફિઝિયોથેરાપી કોન્ફરેન્સમાં (CONPHYSICS-2018) માં BEST COLLEGE TROPHY મળેલ છે. તે ઉપરાંત 60th National Conference Of IAP (2023) માં, AIMS ને “BEST PHYSIOTHERAPY COLLEGE FOR CAMPUS PLACEMENT FROM WEST ZONE” નો એવોર્ડ પણ મળેલ છે.
- 31. કોલેજમાં સ્ટાફ દ્વારા 108 – કોલેજ હેલ્પલાઇન કમિટીની રચના કરવામાં આવેલ છે જે દરેક વિદ્યાર્થી માટે Medical Emergency માં તાત્કાલિક ચોરસે ઘટના સ્થળે પહોંચી ને મદદરૂપ થાય છે.
- 32. સંસ્થા દ્વારા વિદ્યાર્થીનીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દરેક વિદ્યાર્થીનીની પાસે મોબાઈલ ફોનમાં 181 અભયમ (Woman’s Helpline) Application Download કરવામાં આવે છે.
- 33. સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને Educational Visit કરવામાં આવે છે.
- 34. સંસ્થા દ્વારા સમયાંતરે CME / CNE / Seminar / Workshop / Conference તથા Guest Lecture નું આયોજન કરવામાં આવે છે.
- 35. તમામ વિદ્યાર્થીઓ માટે Orientation Programme (For first year BPT, MPT & Bsc. Nsg.), Convocation Programme (For Physiotherapy Students), Candle Lighting Ceremony (For Bsc. Nsg.), Festival Celebration, Days Celebration, Blood Donation Camp, Tree plantation, Book Fair વગેરે નું આયોજન નિયમિત કરવામાં આવે છે.